મોરારી બાપુએ એવું શું નિવેદન આપ્યું કે ગરમાયુ રાજકારણ જાણો ……

0
449

રાજકોટ ના વીરપુર ખાતે હાલ મોરારી બાપુ ની કથાનું આયોજન ચાલી રહ્યું છે ત્યારે મોરારી બાપુ આ એવું નિવેદન આપ્યું કે જેનાથી આખું રાજકારણ ગરમાયુ છે. તેમને અમિતશાહ ની સરખામણી સરદાર પટેલ સાથે કરું હતી. મોરારી બાપુ આ કહ્યું કે અમિત શાહ હિંમત પૂર્વક નિર્ણયો લે છે ત્યારે સરદાર પટેલ ની યાદ આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here