વિરાટ કોહલી ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઈન્ટ સિસ્ટમમાં મોટો બદલાવ લાવવા ઈચ્છે છે.

0
28

આ વર્ષે એશેજ સિરીઝથી આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત થઈ હતી. જે બાદ અત્યાર સુધી આ ચેમ્પિયનશિપ ઘણી આગળ વધી ચૂકી છે. હાલના સમયમાં દુનિયાની નંબર એક ટેસ્ટ ટીમ ભારત આ ચેમ્પિયનશિપમાં ટૉપ પર વિરાજમાન છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વિશાખાપટ્ટનમ ટેસ્ટ જીતની સાથે જ ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાની સ્થિતિ ઘણી મજબૂત કરી લીધી છે. આ ચેમ્પિયનશિપ અંતર્ગત આ ભારતની સતત ત્રીજી જીત છે અને ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ત્રણ જ મેચ રમી છે. એટલે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતનો રેકોર્ડ અત્યાર સુધી 100 ટકા રહ્યો છે. પરંતુ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી આ ચેમ્પિયનના પોઈન્ટ સિસ્ટમથી બહુ સંતુષ્ટ નથી.

બીજી તરફ દક્ષિણ આફ્રિકી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે પણ કહ્યું હતું કે આ જટિલ છે. નિશ્ચિત રીતે નાની ટેસ્ટ સીરિઝમાં તમને વધુ અંક મળી જશે. બે મેચની સીરિઝમાં તમે 120 અંક મેળવી લેશો પરંતુ પાંચ મેચની સીરિઝમાં આટલા અંક હાંસલ કરવા મુશ્કેલ રહેશે. ટેબલમાં અન્ય ટીમની સ્થિતિ આ પ્રકારે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here