વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને આઈસીસી વનડે રેંકિંગમાં મળ્યું ટોપનું સ્થાન

0
41

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના સતત શાનદાર પ્રદર્શનનું ઇનામ તેમને આઈસીસીની રેન્કિંગમાં મળી રહ્યું છે. વિરાટ કોહલી અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહ આઈસીસી વનડે ખેલાડીઓની રેન્કિંગમાં ટોપ પર રહેલા છે.

વનડે બેટ્સમેનોની રેન્કિંગમાં વિરાટ કોહલી પ્રથમ અને વાઈસ કેપ્ટન રોહિત શર્મા બીજા સ્થાન પર છે, જ્યારે જસપ્રીત બુમરાહની બોલિંગની રેન્કિંગમાં ટોપ પર રહેલા છે.

ડાબા હાથના આ ઝડપી બોલર ટેસ્ટ ક્રિકેટથી નિવૃત્તિ બાદ વનડે અને ટી-૨૦ ક્રિકેટ પર સંપૂર્ણપણે ધ્યાન લગાવી રહ્યું છે. શ્રીલંકા સામે અંતિમ મેચમાં તેમને પોતાના નામે ૩ વિકેટ લીધી હતી. જેના કારણે તે આ વર્ષે જુન મહિનામાં પોતાની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ ૧૦ માં સ્થાનથી ઉપર આવી પહોંચ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here