પ્લાસ્ટિક સર્જરીના કારણે ફરી એકવખત આ એક્ટ્રેસે થઇ ટ્રોલ, યુઝર્સએ કરી ગંદી ટીપ્પણી

0
47

બિગ બોસ ૧૩નો ભાગ બનેલી એક્ટ્રેસે કોયના મિત્ર ફરી એકવાર સોશીઅલ મીડિયામાં ટ્રોલ થઇ, પ્લાસ્ટિક સર્જરી કરી પોતાના લુક્સને સારા કરવાના ચક્કરમાં કોયનાએ નાકની સર્જરી કરાવી હતી. પરંતુ પ્લાસ્ટિક સર્જરીને કારણે તેમનો લુક્સ બગાડી ગયો. કોયના આ જ કારણથી યુઝર્સના નિશાને આવી છે.

એક યુઝર્સે ટીપ્પણી કરતા કહ્યું હતું કે “કોયના તું તો પ્લાસ્ટિક સર્જરીની દુકાન છે” મેં સાંભળ્યું છે કે પ્લાસ્ટિક સર્જરીને કારણે માત્ર તારો લુક જ નહી, અવાજ પણ બદલાઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here