સુરત: પાંડેસરા વિસ્તાર માં આવેલી ડાઇંગ મિલ માં લાગી આગ…

0
718

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ડાઇંગ મિલ માં આજે સવારે આગ લાગી હતી. મિલમાં આવેલા પ્રિન્ટિંગ મશીન માં લાગી હતી આગ. આગ લાગી તે સમયે કર્મચારીઓ ત્યાં હાજર હોવાથી થોડી વાર માટે નાસભાગ જોવા મળી હતી.
આગ લાગવાની ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટર ની ટીમ 8 ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને એક કલાક સુધી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here