લ્યો બોલો, હવે ભાજપના જ આ દિગ્ગજ નેતા મોદીને ઢસડી જશે કોર્ટમાં, જાણો કારણ …….

0
982

ભાજપના દિગ્ગજ નેતા અને હાલના સાંસદ એવા સુબ્રમણ્યમ સ્વામીએ એર ઇન્ડિયામાં 100 ટાકા ભાગીદારી વેચવાના સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. તેઓએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, આ ડીલ સંપૂર્ણ રીતે દેશના હિત વિરોધી છે આ માટે મારે ના છુટકે કોર્ટમાં જવા મજબુર થવું પડશે. હાલમાં જ મોદી સરકારે એર ઇન્ડિયાને 100 ટાકા ઇકવીટી શેર વેચવાની મંજૂરી આપી છે આ માટે સરકારે એર ઇન્ડિયા પાસે બોલીઓ મંગાવી છે જેના માટે 17 માર્ચ સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here