ઈરાકમાં ચૂંટાયેલી સરકારનો જ વિરોધ કરી રહ્યા છે, અત્યાર સુધીમાં ૧૦૦ના મોત અને ૧૦૦0 લોકો ઘાયલ

0
45
TOPSHOT - An Iraqi protester waves the national flag during a demonstration against state corruption, failing public services, and unemployment, in the Iraqi capital Baghdad on October 5, 2019. - Renewed protests took place under live fire in Iraq's capital and the country's south Saturday as the government struggled to agree a response to days of rallies that have left nearly 100 dead. The largely spontaneous gatherings of demonstrators -- whose demands have evolved since they began on Tuesday from employment and better services to fundamental government change -- have swelled despite an internet blackout and overtures by the country's elite. Hours after a curfew in Baghdad was lifted on Saturday morning, dozens of protesters rallied around the oil ministry in the capital, facing live rounds fired in their direction, an AFP photographer said. (Photo by AHMAD AL-RUBAYE / AFP) (Photo by AHMAD AL-RUBAYE/AFP via Getty Images)

છેલ્લા કેટલાંક વર્ષોથી ઈરાકમાં જનતા પ્રદશન ચાલી રહ્યું છે, જે એક સામન્ય ઘટના બની ગઈ છે.  હાલમાં સરકારવિરોધ ચાલી રહેલા વિરોધ પ્રદશન એક ખતરનાખ ફેરફાર માટેનું નિમીત બની શકે છે.

નોંધનીય છે કે આ વિદ્રોહમાં અત્યાર સુધીમાં ૧૦૦ જેટલા લોકોના મોત થયા છે, અને ૧૦૦૦થી વધારે લોકો ઘાયલ થયા છે.

આ પ્રદશનનું મુખ્ય કારણ સરકારી પદો પર સાંપ્રદાયિક આધાર પર કરાઈ રહેલી ભરતીઓ જવાબદાર હોવાનું કેહવાઈ રહ્યું છે.

ઈરાકમાં સરકારી નોકરીઓ માટેની ભરતીની લાયકાત આધારે નહીં, પરંતુ સાંપ્રદાયિકતાના આધારે “મુહ્સ્સા” નામની સીસ્ટમ અંતર્ગત થાય છે. પ્રદશનકારીઓ નો આરોપ છે કે આ સિસ્ટમને કારણે શિયા, કૃદીશ, સુન્ની અને અન્ય જાહેર નેતાઓ ને જાહેર નાણાનો દુરપયોગ કરવાની તક મળતી જાય છે.

આ નેતાઓ પોતાની સંપતિ દ્વ્રારા પોતાના સગા-સંબધીઓ અને અનુયાયીઓ ને ધનિક બનાવી રહ્યા છે, તેમજ તેમના પોતાના પદનો ગેરવ્યાજબી રીતે લાભ ઉઠાવી રહ્યા છે. ભ્રષ્ટાચાર ઘટાડવાને બદલે આ સરકાર પણ લાભ ઉઠાવવા લાગી.

જેના બદલાવ માટે ઈરાકી પ્રજામાં ખાસ્સો એવો રોષ ભરેલો છે, જે પ્રદશન કરી આ નીતિમાં બદલાવ લાવવાની વાત કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here