મોરારીબાપુએ અમિતશાહની સરખામણી સરદાર પટેલ સાથે કર્યા બાદ વીરજી ઠુમ્મર નો કટાક્ષ, જાણો શું કહ્યું …

0
291

કથાકાર મોરારીબાપુએ અમિતશાહ ની સરખામણી સરદાર પટેલ સાથે કરતા હમણાં ગુજરાત ના રાજકારણ માં ગરમાટો લાગ્યો છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરે ફેસબુક માં એક પોસ્ટ મૂકી છે. જેમાં તેઓ મોરારી બાપુ પર કટાક્ષ કરતા લખ્યું છે કે ” હે મોરારીબાપુ ચાલોને દિલ્હી અમિતભાઇ પાસે મળવા જાયે ખેડૂતોના વીમા માટે રજુઆત કરીએ જોયે કેવા સરદારના ગુણ છે મારો રામ રાજી થશે”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here