કાર્તિક આર્યન અને કિયારા આડવાણીએ શરૂ કરી ભૂલ ભૂલૈયા-2ની શૂટીંગ, જાણો વિગતે

0
71
Actor Navdeep, Co Founder C Space Along With Rakesh Rudravanka - CEO - C Space

વર્ષ 2007માં આવેલી અક્ષયકુમારઅને વિદ્યા બાલનની હોરર કોમેડી ફિલ્મ ભૂલ ભૂલૈયાની સિક્વલ ભૂલ ભૂલૈયા-2ની શૂટીંગ આજથી શરૂ થઈ ગઈ છે. ફિલ્મની સિક્વલમાં અક્ષયની જગ્યાએ અભિનેતા કાર્તિક આર્યન નજર આવશે. આ સિવાય અભિનેત્રી તરીકે કિયારા આડવાણી પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં નજર આવશે.

છેલ્લા ઘણા સમયથી એવા રિપોર્ટસ આવી રહ્યા હતા કે બન્ને ફિલ્મસ્ટારની ફિલ્મની શૂંટીગ જલ્દી શરૂ થવાની છે, જોકે આ ફિલ્મની અધિકારીક રીતે શરૂઆત થઈ ગઈ છે.

ફિલ્મના નિર્માતા ભૂષણ કુમારે પણ તેના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મના મહુર્ત શોટ થયાના સમયની કેટલીક તસ્વીર શેર કરી છે. દિગ્દર્શક અનીસ બઝમી સાથે આ ઝલકોમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી પણ જોવા મળે છે. ભૂષણ કુમારે પણ આજથી ફિલ્મના લોકાર્પણની ઘોષણા કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here