કાશ્મીરમાં ફરી એક વાર ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ.

0
53

જમ્મુ અને કાશ્મીર માં પ્રજાસતાક પર્વ ના દિવસે મોબાઇલ અને ઈન્ટરનેટ સેવા સાંજના 6 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી છે. તેની સાથે જ કૉલિંગ તથા સમ્સ સેવા પણ બંધ કરવા માં આવી છે.

કાશ્મીર માં મુખ્ય કાર્યક્રમ શ્રીનગર ના શેરે કાશ્મીર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યો હતો જેમાં ઉપરાજ્યપાલના સલાહકાર ફારૂક ખાને ધ્વજ ફરકાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here