દિલ્હીમાં શૂટિંગ દરમિયાન ઈમરાનને ‘ગેસ માસ્ક’ જોઈએ છે.

0
31

અભિનેતા ઇમરાન હાશમી હાલમાં તેની આગામી ફિલ્મ ‘ચેહરે’ના અંતિમ શેડ્યૂલનું શૂટિંગ કરવા રાષ્ટ્રીય રાજધાનીમાં છે અને લાગે છે કે તેમને દિલ્હી-એનસીઆરની પ્રદૂષિત હવામાં શૂટિંગ માટે ‘ગેસ માસ્ક’ની જરૂર છે. શુક્રવારે ઇમરાને ઈંસ્ટાગ્રામ પર તેની એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે. જેમાં તે હવાઈ જહાજમાં મુસાફરી કરતા જોવા મળી રહ્યો છે.

આ ફોટાના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, ‘ચેહરે’ના અંતિમ શેડ્યૂલ માટે દિલ્હી, પોલેન્ડ માટે ફલાઇટ. એક માટે મારે ગેસ માસ્કની જરૂરી છે અને બીજા માટે મારે નોર્થ ફેસ માટે જેકેટની જરૂર છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here