ગુજરાત રૂપાણી સરકાર હેલ્મેટ ના કાયદે લઇ શકે છે યુ ટર્ન, વાંચો નહીતો થશે નુકશાન …

0
422

ગુજરાત સરકારે હેલ્મેટ મરજિયાત કર્યા બદલ આજે હાઇકોર્ટમાં થયેલ જાહેર હિત ની અરજીમાં હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકાર ને નોટિસ

હેલ્મેટ મરજિયાત કરતા કોર્ટે ગુજરાત સરકાર સામે લાલ આંખ કરી છે.

હાઇકોર્ટ માં ગુજરાત સરકાર નો યુ ટર્ન:

ગુજરાત સરકાર દ્વારા હાઇકોર્ટ માં જણાવવા માં આવ્યું હતું કે ગુજરાત માં હેલ્મેટ મરાજીયા કરવામાં આવ્યું જ નથી હેલ્મેટ ફરજીયાત જ છે અને પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ પહેરવું ફરજીયાત છે.

ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત કર્યા બદલ આજે હાઈકોર્ટ માં PIL ની થઇ સુનાવણી.

સેન્ટ્રલ મોટોર વિહીકલ એક્ટ ૨૦૧૯ ના વિરુદ્ધમાં ગુજરાત સરકાર દ્વારા જનતાને શેહરી વિસ્તારમાં હેલમેટ પેહરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે બનાવેલા કાયદામાં સેકશન ૧૨૯ મુજબ હેલમેટ ફરજિયાત છે પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એ કાયદાને હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવેલ હતો, જે સમાચાર એક પ્રેસ નોટ દરમિયાન લોકો સુધી પોહ્ચાડવામાં આવેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here