સરકારના નિર્ણયો બંધારણના ભંગ સમાન, ગણતંત્ર દિવસે જ કોંગ્રેસે વડાપ્રધાનને મોકલાવી કોપી …..

0
191

કોંગ્રેસ IT સેલના ચેરમેન રોહન ગુપ્તા એ મોકલાવી કોપી

ગણતંત્ર દિવસેજ રાષ્ટ્રીય કોંગ્રેસના ITસેલ ના ચેરમેન રોહનગુપ્તાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરીને આક્ષેપ કર્યો કે સરકાર ના નિર્ણયો બંધારણના ભંગ સમાન છે અને આ સાથે જ તેઓએ બંધારણ બુક ઓનલાઇન ઓર્ડર કરીને કેશઓન ડિલેવરી ઓપશન થી PM મોદીને મોકલાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here