ગણતંત્ર દિવસ પર થયા આ રાજ્ય માં ચાર બૉમ્બ બ્લાસ્ટ, સુરક્ષા પર ઉઠયા સવાલો ……

0
778

આજે ભારત ની 71 મોં ગણતંત્ર દિવસ છે ત્યારે આજેજ અસાં માં ચાર બોં બ્લાસ્ટ થયા ના અહેવાલો મળી રહ્યા છે. પોલીસ ના જણાવ્યા મુજબ અસાં ના દિબ્રુગઢ માં 3 બૉમ્બ બ્લાસ્ટ તથા ચરાઇદેવ માં 1 બૉમ્બ બ્લાસ્ટબી થતા ચકચાર પામી ગયા છે. જોકે આ બ્લાસ્ટ માં કોઈ ને પણ જાણ હાનિ થવા પામી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here