આગામી 3 દિવસમાં બેંકને લગતા તમામ કર્યો કરો પુરા, નહીતો આવશે પછતાવાના દિવસો …

0
757

જો તમારી પાસે બેંક સાથે સંબંધિત કોઈ કામ છે, તો પછી 31 જાન્યુઆરી પહેલા તેને પુરા કરો. કારણ કે હડતાલના કારણે બેંકો સતત ત્રણ દિવસ બંધ રહેશે.

જો તમારી પાસે બેંક સાથે સંબંધિત કોઈ કામ છે, તો પછી 31 જાન્યુઆરી પહેલા તેને પુરા કરો. કારણ કે હડતાલના કારણે બેંકો સતત ત્રણ દિવસ બંધ રહેશે. દેશની સૌથી મોટી સરકારી બેંક, ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, 31 જાન્યુઆરીથી શરૂ થનારી બે દિવસીય દેશવ્યાપી હડતાલની બેંકની શાખાના કામકાજ પર થોડી અસર પડી શકે છે. બેંકે બીએસઈને જણાવ્યું હતું કે તમામ કચેરીઓ અને શાખાઓનું સામાન્ય કામગીરી સુનિશ્ચિત કરવા માટે તમામ સંભવિત પગલા લીધા છે. આપને જણાવી દઈએ કે પગાર સુધારા અંગે નિષ્ફળ વાટાઘાટોને કારણે બેંક કર્મચારી સંગઠનોએ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ હડતાલની ઘોષણા કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here