દિલ્લીમાં ઠંડીનો કહેર, તૂટ્યો 118 વર્ષનો રેકોર્ડ, પારો 2.4 ડિગ્રી સુધી ગગડ્યો !

0
18

સમગ્ર ઉત્તર ભારત હાલમાં કડકાની ઠંડી અને શીત લહેરની ચપેટમા છે. શીત લહેર અને ધૂમ્મસની માર સહન કરી રહેલ રાજધાની સહિત સમગ્ર ઉત્તર ભારતમાં પારો ગગડી રહ્યો છે. દિલ્લીમાં પણ કડાકાની ઠંડી પડી રહી છે. શનિવારે દિલ્લીમાં લઘુત્તમ તાપમાન ઘટીને 2.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 118 વર્ષમાં બીજી વાર ડિસેમ્બરમાં દિલ્લીમાં આ રીતની ઠંડી પડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here