અફઘાનિસ્તાન થી દિલ્હી આવતું વિમાન ક્રેશ, જાણો કેટલા લોકો હતા સવાર…

0
794

અફઘાનિસ્તાન માં એક પેસેન્જર વિમાન ક્રેશ થઇ ગયું છે. મળતી માહિતી અનુસાર પૂર્વી ગજની પ્રાંત માં સોમવારે સ્થાનિક સમય અનુસાર બપોરે 1:30 વાગ્યે અરિયાના અફધાન એરલાઇન્સનું વિમાનને દુર્ઘટના નડી હતી. જેમાં લગભગ 110 લોકો સવાર હતા તેવી માહિતી મળી રહી છે. હાલ દુર્ઘટના માં કેટલા લોકો માર્યા ગયા છે તેની કોઈ જાણકારી મળી શકી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here