સુરતના વેવાઈ વેવાણ ના ભાગી જવાના કિસ્સામાં આવ્યો એક નવો વળાંક, જાણો શું થયું ……

0
1006

ગુજરાત માં જ નહિ પરંતુ આખા દેશ માં પ્રસિદ્ધ થયેલા વેવાઈ વેવાણ પ્રેમ પ્રસંગમાં બંને ભાગ્ય બાદ તેઓ આજે પોલીસ સ્ટેશન હાજર થયા છે. વેવાણ પોલીસે સ્ટેશન હાજર થતા તેના પરિવાર ને જાણ કરવામાં આવી હતી. પરંતુ તેના પતિ એ તેનો સ્વીકાર કરવાની ચોખ્ખી ના પડી દીધી હતી. ત્યારબાદ વેવેન ના પિતા ને જાણ કરતા તેઓ સુરત થી તેમને લેવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

મોડી રાત્રે વેવેન અને વેવાઈ પોલીસ સ્ટેશન હાજર થયા એ લોકો ને ખબર પડતા લોકો મોટી સંખ્યામાં તેઓ ને જોવા માટે ત્યાં પહોંચ્યા હતા. ત્યારબાદ બંને પરિવારોના સભ્યોએ શું કર્યું તેની કોઈ માહિતી મળી નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here