Homeફિચર્સહેલ્ધી લાઈફ માટેનો ડાયેટ ચાર્ટઃ વજન ઉતરશે ફટાફટ

હેલ્ધી લાઈફ માટેનો ડાયેટ ચાર્ટઃ વજન ઉતરશે ફટાફટ

આજકાલની લાઈફ સ્ટાઈલ ખૂબ જ વિચિત્ર બની છે. નિયમિત જીવન ન હોય તો પણ તમારો આહાર નિયમિત હોવો ખૂબ જ જરૂરી છે. એ માટે જ અહીં એક ડાયેટ ચાર્ટ આપ્યો છે. આ ડાયેટ બે મહિના ફોલો કરીને તમે મહિને પાંચથી સાત કિલો વજન ઘટાડી શકો છો. આ ઉપરાંત જ્યારે સમય મળે ત્યારે રોજિંદી ૧૦ મિનિટ હળવી કસરત કરો અથવા તો ૨૦ મિનિટ ચાલવાથી પણ વજનમાં ફેરફાર નોંધાશે અને તમે હેલ્ધી રહી શકશો.

ડાયેટ ચાર્ટ

ઊઠીનેઃ ખાલી પેટે લીંબુનો રસ – મધ

બ્રેકફાસ્ટઃ થોડા સૂકામેવા, બાફેલા કઠોળ, ફળ, લીલાં શાકભાજીનું સલાડ

લંચઃ એક કપ ગ્રીન ટી સાથે ચાર બિસ્કીટ અથવા ઓટ્સ

ડિનરઃ ૮ વાગે રોટલી, શાક, દાળ, ભાત, સલાડ (દાળ બને તો બાફેલી અને સલાડ વધારે)

નોંધઃ
જો તમે કોઈ પણ પ્રકારની બીમારીથી પીડિત હો અથવા મહિલા સગર્ભા હોય તો તબીબની કે ડાયેટિશિયનની સલાહ લીધા પછી જ આ ડાયેટ ચાર્ટને અનુસરવો જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments