Homeફિચર્સભારતીસિંહના દિકરાનો હેરીપોટર અવતાર, જોઈને તમે પણ બોલી ઉઠશો ‘સો કયુટ’!

ભારતીસિંહના દિકરાનો હેરીપોટર અવતાર, જોઈને તમે પણ બોલી ઉઠશો ‘સો કયુટ’!

ભારતીસિંહે પોતાના દિકાર લક્ષ્યને હેરી પોટરના લુકમાં સજાવ્યો હતો. તસ્વીરમાં નાનો લક્ષ્ય માથા પર ભૂરા રંગની ટોપી, કાળા રંગના રાઉન્ડ ફ્રેમ વાળા ચશ્મા અને હાથમાં છડી લઈને સુતો છે!

મશહૂર કોમેડીયન ભારતીસિંહે પોતાના દિકરાની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી અને પોતાના બાળકના નામનો પણ ખુલાસો કર્યો હતો. ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી આ તસ્વીરમાં ભારતીસિંહાનો દિકરો હેરી પોટરના લુકમાં જોવા મળી રહ્યો છે.

ભારતીસિંહએ પોતાના દિકાર લક્ષ્યને હેરી પોટરના લુકમાં સજાવ્યો હતો. તસ્વીરમાં નાનો લક્ષ્ય માથા પર ભૂરા રંગની ટોપી, કાળા રંગના રાઉન્ડ ફ્રેમ વાળા ચશ્મા અને હાથમાં છડી લઈને સુતો છે. લક્ષ્ય આ તસ્વીરમાં ગજબનાક કયુટ લાગી રહ્યો છે. ચાહકોને આ તસ્વીર ખૂબ પસંદ આવી છે.  દરેક યુઝર્સ લક્ષ્યની કયૂટનેસ પર વારી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Bharti Singh (@bharti.laughterqueen)

 આ તસ્વીર પર સેલિબ્રીટીઝ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અભિનેત્રી ગૌહર ખાને લક્ષ્યની તસ્વીરો પર કોમેન્ટ કરીને આશીર્વાદ આપ્યા હતા. એકટ્રેસ અલી ગોનીને લક્ષ્યની આ તસ્વીર પર કોમેન્ટ કરતા લખ્યું હતું કે, ‘માશાલ્લાહ….અલ્લાહ ખરાબ નજરથી બચાવે’. સારા અલીખાને લક્ષ્યને કયૂટીપાઈ કહ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments