Homeગુજરાતઅમદાવાદની સ્કૂલોમાં કોરોનાની એન્ટ્રી

અમદાવાદની સ્કૂલોમાં કોરોનાની એન્ટ્રી

અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ થઇ રહી છે ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસ નોંધાઈ રહ્યા છે. સાથો સાથ શાળાઓ ખુલતાની સાથે જ કોરોના ફરી એકવાર વકર્યો છે.

અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ થઈ રહી છે ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસ નોંધાઈ રહ્યા છે. સાથો સાથ શાળાઓ ખુલતાની સાથે જ કોરોના ફરી એકવાર વકર્યો છે. ત્યારે અમદાવાદમાં થલતેજની ઉદગમ સ્કૂલના નવ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. એક સાથે નવ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા તંત્ર દોડતું થયું છે. કોરોનાના કેસ વધતા સંક્રમિત વિદ્યાર્થીઓના વર્ગ તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા વાલીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments