Homeદૈનિક વિશેષ‘દૃશ્યમ 2’ કયારે રીલીઝ થવાની છે?

‘દૃશ્યમ 2’ કયારે રીલીઝ થવાની છે?

અભિષેક પાઠક દ્વારા નિર્દેશીત આ ફિલ્મમાં અજય દેવગન, તબ્બુ ઉપરાંત અક્ષય ખન્ના, શ્રિયા સરન, રજત કપૂર અને ઇશિતા દત્તાએ જુદી-જુદી ભૂમિકાઓ ભજવી છે.

સિનેમાના પડદે ફરીવાર વિજય સલગાંવકર અને મીરા એમ દેશમુખ વચ્ચે ટક્કર થવાની છે. હા, અજય દેવગન અને તબ્બુ ફરીવાર સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘દૃશ્યમ 2’માં સાથે જોવા મળવાના છે. ‘દૃશ્યમ 2’ની રીલીઝ ડેટ જાહેર થઇ ચૂકી છે.

ફિલ્મની રીલીઝ ડેટની ઘોષણા કરતા અજય દેવગને પોતાના સોશિઅલ મીડિયા અકાઉન્ટ પર લખ્યું છે,‘ ધ્યાન દે! દૃશ્યમ 2 આ વર્ષે 18 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં દસ્તક દેવા આવી રહી છે.’

અભિષેક પાઠક દ્વારા નિર્દેશીત આ ફિલ્મમાં અજય દેવગન, તબ્બુ ઉપરાંત અક્ષય ખન્ના, શ્રિયા સરન, રજત કપૂર અને ઇશિતા દત્તાએ જુદી-જુદી ભૂમિકાઓ ભજવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments