Homeદૈનિક વિશેષ‘જેલર‘માં રજનીકાંત જેલર વોર્ડનની ભૂમિકામાં જોવા મળશે

‘જેલર‘માં રજનીકાંત જેલર વોર્ડનની ભૂમિકામાં જોવા મળશે

રજનીકાન્તની આગામી ઍક્શન ફિલ્મનું નામ ‘જેલર’ રાખવામાં આવ્યું છે. રજનીકાન્તની આ 169મી ફિલ્મ છે, જેને સન પિક્ચર્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ ફિલ્મને લઈને રજનીકાન્તના ચાહકોમાં ખૂબ જ તાલાવેલી છે.

રજનીકાન્તની આગામી ઍક્શન ફિલ્મનું નામ ‘જેલર’ રાખવામાં આવ્યું છે. રજનીકાન્તની આ 169મી ફિલ્મ છે, જેને સન પિક્ચર્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ ફિલ્મને લઈને રજનીકાન્તના ચાહકોમાં ખૂબ જ તાલાવેલી છે. મેકર્સ દ્વારા ફર્સ્ટ લુક ટાઇટલ પોસ્ટર પણ શૅર કરવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by JAILER (@jailer_the_movie)

 આ એક ઍક્શન ડ્રામા છે જેનું મ્યુઝિક અનિરુદ્ધ રવિચંદર દ્વારા આપવામાં આવશે. નેલ્સન દિલીપકુમાર પહેલી વાર ‘જેલર’ દ્વારા રજનીકાન્ત સાથે કામ કરી રહ્યા છે. તેમની છેલ્લી ફિલ્મ વિજય થલપતિ સાથેની ‘બીસ્ટ’ હતી. ઐશ્વર્યા રાય બચ્ચન, સિવાકાર્તિકેયન, પ્રિયંકા અરુલ મોહન, રામ્યા ક્રિષ્નન અને યોગી બાબુ દરેકનો આ ફિલ્મ માટે સંપર્ક કરવામાં આવ્યો છે.

ફિલ્મનું પોસ્ટર જોતા લાગી રહ્યું છે કે રજનીકાંતનો સ્વેગ ‘જેલર’માં જોવા મળવાનો છે.  રજનીકાંત આ ફિલ્મમાં એક જેલ વોર્ડનની ભૂમિકા ભજવતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments