Homeઓફબીટપાલક ફરસી પૂરી

પાલક ફરસી પૂરી

પાલકની ભાજીનો પલ્પ, અજમો, મીઠું, બેકિંગ પાઉડર અને બે-ત્રણ ચમચા તેલનું મોણ નાંખીને કઠણ લોટ બાંધી લો. હવે લુઆ કરો અને એમાંથી પૂરી વણીને ગરમ તેલમાં તળીને ટેસ્ટી પૂરીનો સ્વાદ માણો.

પાલક ફરસી પૂરી

સામગ્રી

  • ૫૦૦ ગ્રામ મેંદો
  • અડધો કપ પાલકની ભાજીનો પલ્પ
  • ૧૫૦ ગ્રામ રવો
  • ૨ ચમચી અજમો
  • અડધી ચમચી બેકિંગ પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • મોણ માટે તેલ ૧ ચમચો અને તળવા માટે

રીત

મેંદા અને રવાને ભેગો કરીને ચાળી લો. તેમાં પાલકની ભાજીનો પલ્પ, અજમો, મીઠું, બેકિંગ પાઉડર અને બે-ત્રણ ચમચા તેલનું મોણ નાંખીને કઠણ લોટ બાંધી લો. હવે જે સાઈઝની પૂરી બનાવવી હોય એ પ્રમાણે લુઆ કરો અને એમાંથી પૂરી વણી લો. આ પૂરીને ગરમ તેલમાં તળીને ટેસ્ટી પૂરીનો સ્વાદ માણો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments