Homeટોપ સ્ટોરીઝ‘આશ્રમ’ના ત્રીજા ભાગમાં કેવી કેવી લીલાઓ?

‘આશ્રમ’ના ત્રીજા ભાગમાં કેવી કેવી લીલાઓ?

બોલિવૂડ અભિનેતા બોબી દેઓલને મોટા પડદા પર જોયાને આપણે ઘણો સમય થઈ ગયો. જોકે બંધ પડી ગયેલી બોબીની ગાડી  ‘આશ્રમ’ વેબ સિરીઝથી ફરી પાછી પાટા પર દોડવા માંડી છે. ફિલ્મની કથા તો ખરી જ, પરંતુ સિરીઝમાં બોબી દેઓલના અભિનયને પણ ઘણી સરાહના મળી હતી.

ભારતમાં ધર્મના નામ પર ચાલતા ગોરખધંધાની હકીકત બતાવતી આ સિરીઝથી સમાજપ્રધાન ફિલ્મો બનાવવા માટે જાણીતા ફિલ્મકાર પ્રકાશ ઝાએ ઓટીટી પ્લેટફોર્મ પર પદાર્પણ કર્યુ હતું. ઓટીટી પ્લેટફોર્મ પર ‘આશ્રમ’ની પ્રથમ ભાગની સફળતાને પગલે મેકર્સે સિરીઝનો બીજો ભાગ પણ લોન્ચ કરવાનું વિચાર્યું.

હવે આ સિરીઝનો ત્રીજો ભાગ પણ ઓટીટી પ્લેટફોર્મ આવી ગયો છે. આ સિરીઝમાં બોબી દેઓલ ઉપરાંત ત્રિધા ચૌધરી, ચંદન રોય, દર્શન કુમાર અને ઇશા ગુપ્તા જેવા કલાકારો પણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments