હવે મહિલાઓ ને નિભાવવો જોઈએ જેમ્સ બોન્ડ નો કિરદાર – પ્રિયસ બ્રોસનન

દુનિયાભરમાં મશહુર અભિનેતા પ્રિયસ બ્રોસનન જેમ્સ બોન્ડ સીરીઝ ને લઇ ને કહ્યું છે કે, મને ખુશી થશે કે, બોન્ડ નો કિરદાર કોઈ મહિલા એક્ટર ને મળે! પણ એવું થવાનું નથી.


“હોલીવુડ રીપોર્ટર ડોટ કોમ” વેબસાઈટ સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, “મારું માનવું છે કે અમેં પુરુષો છેલ્લા ૪૦ વર્ષ થી આ કિરદાર ને નિભાવી રહ્યા છીએ, હવે આ કિરદાર મહિલાઓ ને નિભાવવો જોઈએ જેથી સીરીઝ ઉત્સાહજનક અને રોમાંચક રેહશે.

ખબરો અનુસાર “નો ટાઇમ ટુ ડાઈ” લછાના લીંચ ડેનિયલ ક્રીગ ની જગ્યાએ જેમ્સ બોન્ડ બની શકે છે, જેમ્સ બોન્ડની અત્યાર સુધીની ફિલ્મોમાં ડેનિયલ ક્રીગ સિવાય રોજર મુર, શોર્ન કાર્નેગી, પ્રિયસ બ્રોસનન, ટીમોથી ડોલટન અને જોર્ડ લેજ્નેબે જેવા એકટરો એજેંટ ૦૦૭માં ભૂમિકા નિભાવી ચુક્યા છે.

Leave a reply