દાહોદ ખાતે ૧ લી ઓકટોબરે વિશ્વ વૃધ્ધ દિવસ ઉજવાશે

દાહોદઃ દાહોદ ખાતે ૧ લી ઓકટોબર, ૨૦૧૭ના રોજ ૧૦-૩૦ થી ૧૨-૩૦ કલાકે વિશ્વ વૃધ્ધ દિવસની ઉજવણી જિલ્લા કલેક્ટરશ્રી જે.રંજીથકુમારની ઉપસ્થિતિમાં દાહોદ, શાંતિ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ, નિશ્રા વૃધાશ્રમ ખાતે કરવામાં આવશે. આ પ્રસંગે સંલગ્ન અધિકારી-કર્મચારીઓને ઉપસ્થિત રહેવા જિલ્લા
સમાજ સુરક્ષા અધિકારીશ્રી આર.પી.ખાંટાએ એક અખબારી યાદી દ્વારા જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *