દાહોદ ઠક્કરફળીયામાં ગરબાની રમઝટ…

દાહોદ શહેરમાં નવરાત્રી દરમિયાન ગરબાઓની રમઝટ ચાલી રહી છે. શહેરમાં રાત્રી દરમિયના ખેલૈયાઓ માં શક્તિના ગરબામાં ઢોલ નગારાના તાલે તાલ મિલાવીને રંગતાળી રમતા જઈને માતાજીના ગરમાં ઝુમતા જોવા મળી રહ્યા છે. શહેરમાં માડી રાત્રી સુધી ગરબાઓની રમઝટ ચાલી રહી છે જ્યારે શહેરના ઠક્કર ફળીયા વિસ્તારમાં આવેલા રાજસ્થાન પંચાયતના મંદિરમાં પણ ગરમાંના તાલો લોકો ઝુમતા જોવા મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *