દાહોદ ગોદી રોડની ડિલક્ષ બેકરીમાં આગ ભભુકતા હજારોનું નુકશાન

દાહોદ, દાહોદ ગોદી રોડની ડિલક્ષ બેકરીમાં આગ ભભુકતા હજારોનું નુકશાનચેતના ન્યૂઝ, દાહોદ દાહોદ શહેરના ગોદીરોડ પર આવેલ ડીલક્ષ બેકરી માં બીજા માળે અકસ્માતે લાગેલ આગમાં કોઈજાન હાની થવા પામી નહતી પંરતુ આગને કારણે  નુકશાન કેટલુ થયાનુ આ સમાચાર  લખાય છે ત્યાં સુધી જાણવા મળેલ નથી . પંરતુ  ફાયર બ્રીગેડના લશ્કરોએ ત્રણ બંબા પાણીનો ઉપયોગ કરી  એક કલાકની  જહેેમત બાદ  આગ પર કાબુમ મેળવી  આગ ઓલવી  નાંખી  વધુ નુકશાન થતુ અટકાયુ હતુ . પ્રાપ્ત વિગત અનુસાર  દાહોદ શહેરના  ગોદી રોડ જુના ઓકટ્રોય નાકા સામે  આવેલા  ડીલક્ષ બેકરીના બીજા માળે આવેલા ઈલેકટ્રીક ભઠીમાં ગતરોજ સાંજના  પાંચેક વાગ્યાના  સુમારે અકસ્માત આગ લાગતા  ધુમાડાના ગોટેગોટા  નીકળતા આગઅંગેની જાણ દાહોદ ફાયર સ્ટેશને કરતા ફાયર બ્રીગેડના  લાશ્કરો ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે  દોડી ગયા હતા  અને  પાણીનો સતત મારો ચલાવી એક કલાકની જહેનત  બાદ  આગને કાબુમાં લઈ આગ ઓલાવી નાખી  વધુ નુકશાન થતુ  અટકાવ્યુ હતુ આગમાં કોઈ જાન હાની  થઈ નહતી  ડીલક્ષ બેકરીના  માલીક બહારગામ ગયેલ હોય  આગમાં કેટલુ નુકશાન થયુછે  તે હજી જાણવા મળેલ નથી  તેમજ આગ  લાગવાથી  સાચુ કારણ પણ  આ સમાચાર લખાય છે  તંયા સુધી  જાણવા મળેલ નથી પંરતુ આગમાં હજારોનુ નુકશાન થયાનુ ચર્ચાઈ રહ્યુ છ્‌ ે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *