ઋષિ કપુરની વિરૂધ્ધ એફઆઇઆર, બાળકીની ન્યુડ તસવીર ટ્‌વીટ કરવાનો આરોપ્

મુંબઈ, બોલીવુડ અભિનેતા ઋષિ કપુર એકવાર ફરી પોતાના ટ્‌વીટને લઇ ચર્ચામાં છે. ઋષિની વિરૂધ્ધ ટિ્‌વટર પર અશ્લિલ તસવીર કરવાના મામલામાં એફઆઇઆર દાખલ થઇ છે. આ મામલામાં જય હો ફાઉન્ડેશન એનજીઓના અધ્યક્ષ અફરોજ મલિકે કહ્યું કે અમે તમને પોસ્કો (યૌન ઉત્પીડનથી બાળકની સુરક્ષા) હેઠળ ટિ્‌વટર એકાઉન્ટ પર સહીર બાળકની નગ્ન અશ્લીલ તસવીર પોસ્ટ કરવા માટે ઋષિ કપુરની વિરૂધ્ધ મામલો દાખલ કરવા અને આઇટી એકટ લગાવવાની વિનંતી કરે છે.
આ સંબંધમાં ફરિયાદ બાંદ્રા કુર્લા કોમ્પ્લેકસની સાઇબર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે જય હો ફાઉડેશન મહારાષ્ટ્ર ખાતે એક એનજીઓ છે જે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ રજીસ્ટ્રેશન છે યાદી અનુસાર ઋષિ કપુરના ટિ્‌વટર પર ૨૬ લાખથી વધુ ફોલોઅર્સ છે તેનો અર્થ એ કે આ અશ્લીસ તસવીર ૨૬ લાખથી વધુ લોકોં જોઇે હશે આથી અત્યાર સુધી ૬૬થી વધુ વાર રિટ્‌વીટ કરવામાં આવી છે અને ૪૭૬ લાઇક મળી ચુકી છે.
ટિ્‌વટર પર એકિટવ ઋષ્િો એક ફની વીડિયો પોસ્ટ કરી છે જેમાં શૌતાન બાળકીના કરતુતોનો શિકાર એક આદમીને બનવું પડે છે. વીડિયોમાં બાળકીની શૌતાનિઓના કારણે એક વ્યક્તિ મહિલાથી એક નહીં પરંતુ બે વાર પિટાઇ કરતો બતાવાયો છે
એ યાદ રહે કે આખિરી વાર ફિલ્મ કપુર એન્ડ સન્સ ૨૦૧૬માં નજરે આવેલ ઋષિ કપુર હાલના દિવસોમાં પટેલની પંજાબી શાદીના પ્રમોશન માટે વ્યસ્ત છે. તાજેતરમાં તેનું ટ્રેલર રિલીજ થયું જેમાં ઋષિ કપુર અને પરેશ રાવલની નોંકઝોક જોવા મળી આ ઉપરાંત ઋષિ અમિતાભની સાથે ફિલ્મ ૧૦૨ નોટ આઉટની શુટીંગમાં વ્યસ્ત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *