દાહોદના  દર્પણ સિનેમાં રોડ નજીક દારૂની રેડ કરવા ગયેલ પોલીસને ફટકારતું દંપતિ

દાહોદ દાહોદ શહેરના દર્પણ સિનેમાં રોડ પર પ્રોહી રેડ માટે ગયેલ ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલની સાથે કોઈ કારણ સર દંપતીએ અસભ્ય વર્તન કરી ગાલ પર ઝાપટ મારી શર્ટના બટન તોડી નાખી પોલીસની સરકારી ફરજમાં રૂકાવટ કર્યા જીલ્લા પોલાસસુત્રો દ્રારાજાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ પોલીસ ની ટીમ ગતરોજ મોડી સાંજના સાતેક વાગ્યાના સુમારે શહેરના દર્પણ સિનેમાં રોડ પર મહેર હોસ્પિટલની ં સામે રહેતા રાજુભાઈ નાથુ ભાઈ સાસી તથા તેમની પત્ની ગીતા બેન રાજુભાઈ  સાસી ને રેડમાં આવેલ પોલીસના માણસો સાથે બોલાચાલી થતા કોઈ કારણ સર ઉપરોકત દંપતીે એ પોલીસ સાથે અસભ્ય વર્તન કરી હેડ કોસ્ટેબલ સુરેશ ભાઈ તેરસીંગભાઈને પકડી ગાલ પર ઝાપટ મારી શર્ટના બટન તોડી નાખી પોલીસની કાયદેસરની સરકારી ફરજમાં અડચણ ઉભીકરી હતી . આ સંદભે દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોડ કોસ્ટેબલ સુરેશભાઈ તેરસીગભાઈ એ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશને ફરીયાદ નોધાવતા પોલીસે ગુનોનોધી આગળ તપાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *